અંજારના પશુડામાં 50 વર્ષીય આધેડ મહિલાએ ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

sus

copy image

copy image

 અંજારના પશુડામાં 50 વર્ષીય આધેડ મહિલાએ ગળેફાસો ખાઈ પોતાના જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં મળતી માહિતી પ્રમાણે અંજારના પશુડામાં રહેનાર ભારતીબેન નામની મહિલા ગત દિવસે સવારે પોતાના ઘરે હાજર હતી, ત્યારે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.