નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામે, આજે ઇસ્લામ ધર્મના અંતિમ પેગંબર મોહમ્મદ મુસ્તફા સાહેબ ના જન્મદિવસે લક્ષ્મીપર ગામે આજે જુલુસ કાઢવામાં આવ્યું.

નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામે, આજે ઇસ્લામ ધર્મના અંતિમ પેગંબર મોહમ્મદ મુસ્તફા સાહેબ ના જન્મદિવસે બારા રબિઅવલ જાને ઈદે મિલાદુલ નબી ની ખુશીના પર્વ નિમિત્તે ,લક્ષ્મીપર ગામે આજે જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલૂશ ની અંદર તમામ લક્ષ્મીપર ગામના મુસ્લિમ બિરાદરો હોય ઈદે મીલાદુલ ની મોહબ્બતમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામમાં પાંખી પાડી અને આ જુલુશ ને સાહાન અને બાનથી અને નારે તકબીર અલ્લાહુ અકબર નારે રિસાલત યા રસુલલ્લા જેવા નારા સાથે લક્ષ્મીપર ગામની મેન બજારો અને ગલીઓ ગાજી ઉઠી હતી,, આ જુલુસ ની અંદર મોલાના,,હુસેનભાઇ કુંભાર લક્ષ્મીપર વાળા અને સાથે મોલાના સતારભાઈએ લક્ષ્મીપર વાળા. નાત શરીફ પડાવી હતી ,આ જુલુસ લક્ષ્મીપર ગામના મફત નગર થી નીકળ્યું હતું અને લક્ષ્મીપર ગામની ચારે બાજુ ગલિયોમા અને બજારોમાં થઈને લક્ષ્મીપર ગામની જૂની જામા મસ્જિદમાં પહોંચ્યું હતું ત્યારે બાદ આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરવામાં આવ્યું હતું. અને સૌ મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદુલ ના ખુશીની પર્વ નિમિત્તે પોતાના સગા સબંધીઓને અને ગામમાં એકબીજાને શુભેચ્છા અને મુબારક પાઠવી અને અલ્લાતાલા પાસે કચ્છમાં સારો વરસાદ પડે એવી દુઆ માંગી હતી અને હર હંમેશા આપણા ભારત દેશમાં સુકુન અને અમન સાથે ભાઈચારો જળવાઈ રહે એવી આલીમો અને મૌલાનાઓ હોય અલ્લાતાલા અને મોહમ્મદ પેગંબર સાહેબ ની બાહારગામા ગામા મુસ્લિમ બિરાદરો હૈ દુઆ માંગી હતી,, અને આ સંપૂર્ણ કાર્યક્રમની જેમત લક્ષ્મીપર ગામના યુવા સર્કલ લે ઉઠાવી હતી અને આ જુલૂસની અદર પોસીસ બદોબસ નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ. પટેલ સાહેબ નો માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યું હતું,,