જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે કરાઈ ભવ્ય ઉજવણી

જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે કરાઈ ભવ્ય ઉજવણી
5 ઓગસ્ટ ના રાત્રે 9:00 કલાકે
ભાઈઓ તેમજ બહેનોના મંદિરમાં ભવ્ય રાસોત્સવ યોજાયો હતો ત્યારબાદ 11:00 કલાકે ભાઈઓના મંદિર ખાતે મટકી ફોડ નું આયોજન કરાયું હતું ત્યારબાદ રાત્રે 12:00 કલાકે મહા આરતી યોજાઈ હતી