હટડીમાં ગુમ થયેલ યુવક ની લાશ ચેકડેમમાંથી મળી
મુંદરા તાલુકાના હટડી ગામનો 18 વર્ષીય યુવક ગઇકાલથી ગુમ થયો હતો, જેની લાશ ચેકડેમમાંથી મળી હતી. આ બનાવ અંગે મુંદરા મરીન પોલીસ મથકે જાહેર થયેલી વિગતો મુજબ હટડી ગામનો યુવક ગઇકાલે સાંજે ઘરેથી જતો રહ્યો હતો. આ બાદ હટડીના ચેકડેમમાંથી તેની લાશ મળી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ ની વધુ કાર્યવાહી હાથ ધરાઈ