માહે ઓગસ્ટ ૨૦૨૬ સ્મીમેર હોસ્પીટલ સુરતની કામગીરી અંગેનો અહેવાલ.

સ્મીમેર હોસ્પીટલમાં માહે ઓગસ્ટ ૨૦૨૬ દરમ્યાન ૮૯૩૧ ઇન્ડોર તથા ૫૭૭૬૩ આઉટડોર પેશન્ટોને સારવાર આપવામાં આવી હતી. ૬૨૬૮ નાના તથા ૭૦૬ મોટા ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા.૧૫૭૭૮ એક્ષ-રે પાડવામાં આવ્યા હતા. ટી.બી.નાં નવા ૬૬૦ અને જુના ૧૦૦૭ દર્દીઓ ;હીત કુલ ૧૬૬૭ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. ફીઝીયોથેરાપી વિભાગમાં કુલ ૧૧૮૬ તથા આંખ વિભાગમાં ૨૨૨૪ આઉટડોર દર્દીઓ નોંધાયા હતા. લેબોરેટરી વિભાગમાં કુલ ૧૯૨૪૭ દર્દીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. ગરીબ તથા મધ્ય્મ વર્ગના લોકોએ આરોગ્યલક્ષી સેવાનો સારો એવો લાભ મેળવી રહયા છે.