અંજારમાં ચેન સ્નેચિંગની ઘટના આવી સામે

image

અંજારના માધવબાગ વિસ્તારમાં બની ઘટના ઘટનાથી લોકોમાં ચકચાર

પગ પાળા જઈ રહેલા વૃદ્ધ મહિલાના ગળા માંથી ચેન ખેંચાઈ

ચેન સ્નેકર ત્રણ બાઈક સવાર યુવાનો ફરાર

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા થઈ કેદ