ભુજમાં યુનાઈટેડ ફોરમ બેન્ક યુનિયન કચ્છનો વિરોધ

ભુજમાં યુનાઈટેડ ફોરમ બેન્ક યુનિયન કચ્છ દ્વારા વિવિધ માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું.
બેન્ક કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો.
કર્મચારીઓએ વિવિધ મુદ્દાઓને લઈને સરકાર અને બેન્ક મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી.
બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવા માંગ કરાઈ.
વિરોધ દરમિયાન યુનિયનના આગેવાનો અને બેન્ક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
કર્મચારીઓએ એકતા સાથે વિવિધ માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા
પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી.
બેન્ક કર્મચારીઓના હક્ક અને સુવિધાઓના મુદ્દે રજૂઆત કરવામાં આવી.