આધાર પુરાવા વગરના એલ્યુમીનીયમના વાયરો સાથે ત્રણ-ઇસમોને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ.

કબ્જે કરેલ મુદ્દામાલ:-
એલ્યુમીનીયમ વાયર વજન આશરે ૩૫૦ કી.ગ્રા. કિં.૩-૩૫,૦૦૦/-
ટાટા કંપનીનો જીતો માલવાહક રજી.નં. GJ-12-BT-9385 કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-
આરોપીઓ:-
સુલતાન અમર અબડા રહે. ભાખરીયા તા.ભુજ
હાફીઝ રઝાક મમણ તા.મમણ ફળીયુ, નાના વરનોરા ભુજ
આસીફ ઉમર અબડા રહે.-ભુજ તા.ભુજ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
PI એ.એમ.મકવાણા તથા PSI જે.બી.જાદવ તથા એમ.એચ.શીણોલ તથા ASI પંકજકુમાર કુશવાહા તથા HC નવીનભાઇ જોષી, શ્યામભાઇ ગઢવી તથા PCભરતભાઇ ગઢવી