કેરા નજીક ઓવરલોડ ટ્રક કાબુ ગુમાવતા ખેતરની બાઉન્ડ્રી સાથે અથડાઈ

દિવસે ને દિવસે ઓવરલોડ ટ્રેકોના ત્રાસથી લોકો પરેશાન આવર નવાર સર્જાતા અકસ્માતોથી થી જીવનો જોખમ કેરા ગજોડ ચોકડી થી મુન્દ્રા તરફના રોડ પર ઓવરલોડ ટ્રક કાબુ ગુમાવતા ખેતરની બાઉન્ડ્રી સાથે અથડાઈ હતી ગામની વરચેથી રોજ પસાર થતી ઓવરલોડ ટ્રકો થી લોકો પરેશાન છે વર્ષોથી બાય પાસ મુદ્દો માત્ર કાગળ પર જ છે જ્યાં સુધી બાયપાસ રોડ નું નિવારણ નહીં આવે ત્યાં સુધી લોકોના જીવને જોખમ રહેશે તેવું ગામ લોકો જણાવી રયા છે