આધાર પુરાવા વગરના કોપરના વાયરો સાથે એક ઇસમને પકડી પાડતી LCB, પશ્ચિમ કચ્છ-ભુજ

કબ્જે કરેલ મુદ્દામાલ:-

એલ્યુમીનીયમ વાયર વજન આશરે ૩૦૦ કી.ગ્રા. કિં.૩-૧,૫૦,૦૦૦/-

મહીન્દ્રા કંપનીનું સફેદ કલરનું પીકઅપ રજી.નં. GJ-12-CV-2583 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-

આરોપીઓ:-

રજબઅલી બરકતઅલી પઠાણ રહે ભીડનાકા બહાર સિતારાચોક ભુજ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

PI એ.એમ.મકવાણા તથા PSI જે.બી.જાદવ તથા એમ.એચ.શીણોલ તથા ASI અનિરુધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ તથા HC ધર્મેદ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવી