અંજાર પો.સ્ટેના શાંધીધામ તેમજ વરસામેડી વિસ્તારમાં વાહન ચેકીંગ

image

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધીક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ નાઓની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ,અંજાર પૂર્વ-કચ્છ નાઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશન ના શાંતીધામ તથા વ૨સામેડી વિસ્તારમાં વાહન ચેકીંગ તથા એચ.એસ/એમ.સી.આર પ્રોહી તથા જુગાર તેમજ મિલ્કત/શરીર સંબંધીત ગુનાઓમાં અગાઉ સંડોવાયેલ આરોપીઓને તેઓના રહેણાંક તથા આશ્રય સ્થળની હાલની પ્રવૃતીઓ બાબતે તપાસ કરવા ડ્રાઈવનુ આયોજન કરી આવા પ્રકારના ગુનાઓને અટકાવવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોઈ જે અનવ્યે એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેકટર અંજાર પોલીસ સ્ટેશન નાઓએ અંજાર પોલીસ સ્ટેશનના અધિકારી/અંજાર પોલીસ તથા અંજાર ડીવીઝના પોલીસ સ્ટાફની અલગ અલગ ડુધે-૦૪ ટીમો બનાવી ડ્રાઈવ દરમ્યાન અસરકારક કામગરી કરવા સુચના કરેલ હોઈ જે ડ્રાઈવ દરમ્યાન વાહન નીચે મુજબની કામગીરી કરેલ छे.