ડુમરા ગ્રામ પંચાયત નાં સરપંચ શ્રી એ એ સુમરા નાં લેટરપેડ પર લખીને આજે તારીખ ૧૪-૦૯-૨૦૨૬ નાં ૭૧મુ દિવસે હિન્દુ ધર્મના ત્રણ સો લોકો ગરીબ પરિવારોનો આંદોલનમાં સમર્થન આપ્યું

image

ડુમરા ગ્રામ પંચાયત નાં સરપંચ શ્રી એ એ સુમરા નાં લેટરપેડ પર લખીને આજે તારીખ ૧૪-૦૯-૨૦૨૬ નાં ૭૧મુ દિવસે હિન્દુ ધર્મના ત્રણ સો લોકો ગરીબ પરિવારોનો આંદોલનમાં સમર્થન આપ્યું ડુમરા ગામજનો માંથી જૈન સમાજ સામાજિક કાર્યકર દેવચંદભાઇ ઝેવેરચંદભાઇ શાહ,જોગી,(પારાધી સમાજના )પ્રતાપભાઈ જોગી, મુસ્લિમ સમાજના આગેવાન રમજાનભાઇ સુમરા,મજીતભાઇ સુમરા, અયુબભાઇ સુમરા અનુસુચિત જાતિ પૂર્વ પ્રમુખ શ્રી રાજેશભાઈ ચંદે તેમજ તેમનાં સાથીદારો હરેશભાઈ ખાખલા,લહેરચંદ ચંદે, રમેશભાઈ એમ ચંદે, રાહુલભાઇ કટુવા,પ્રવિણભાઇ ચંદે,કમલેશભાઈ એલ મહેશ્વરી સાંધાણ નાં સામાજિક કાર્યકર, ડુમરા ગામ નાં આગેવાનો સુરેશભાઈ એમ ચંદે દ્વારા આજે રોજ આયોજિત નું કાર્ય કર્યું હતું