ભુજ-ખાવડા રોડ પર આવેલા લોરીયા બસ સ્ટેશન નજીક મીઠું ભરેલા ટ્રેલર અને આઈવા ટ્રક વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો

image

ભુજ-ખાવડા રોડ પર આવેલા લોરીયા બસ સ્ટેશન નજીક મીઠું ભરેલા ટ્રેલર અને આઈવા ટ્રક વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલર ચાલકને નાની-મોટી ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર માટે લોરીયા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મતમાં ટ્રેલરના આગળના ભાગને નુકસાન થયું હતું. ઘટનાને પગલે થોડા સમય માટે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.