ભચાઉ વિસ્તારમાંથી જુગારનો કવોલીટી કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

image

મ્હે.પોલીસ મહાનીરીક્ષકશ્રી,ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ,ભુજ કચ્છ, તથા પોલીસ અધિક્ષકશ્રી,સાગર બાગમાર સાહેબ, પૂર્વ-કચ્છ(ગાંધીધામ),તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ,ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદીનેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સપેક્ટર ભચાઉ પોલીસ સ્ટેશન નાઓની સુચના અન્વયે ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે વિજપાસર ગામે ખુલ્લા પટમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી ક૨વામાં આવેલ છે.