કચ્છ પત્રકાર સંગઠન દ્વારા આયોજિત પંચમ ગણેશ મહોત્સવ માંકચ્છ કલેકટર અનિલ રાણાવસિયા હાજરી આપી

image

કચ્છ પત્રકાર સંગઠન દ્વારા આયોજિત પંચમ ગણેશ મહોત્સવ માં કચ્છ કલેકટર અનિલ રાણાવસિયા, ફોરેસ્ટ વિભાગના CCF, મિતલ સાહેબ, ખાણ ખનીજ વિભાગ ના ડી એસ બારીયા ,તેમજ FS વિભાગના મેહુલ શાહ, BSF ના અધિકારી ,તેમજ નસા બધી ના અધિકારી તેમજ અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર સંગઠન ના આયોજન ને તેમણે બિરદાવ્યું હતું.