રાષ્ટ્રીય આયુર્વેદ દિવસે નિમીત્તે, , સર્વરોગ નિદાન સારવાર કેમ્પ અંગેની પ્રેસનોટ
તા.૨૩/૦૯/૨૦૨૬ બુધવાર ના રોજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસે નિમીતે ખાતે નિ:શુલ્ક, સર્વરોગ નિદાન સારવાર કેમ્પ તથા
સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ નું આયોજન કરેલ છે. જેમા તમામ પ્રકાર ના રોગો નું આયુર્વેદ તથા હોમેયોપેથી પ્ધ્ધતિ થી નિદાન તથા સારવાર
તદન મફત કરવામા આવશે. તા. ૨૩/૦૯/૨૦૨૬ બુધવાર ના રોજ જન્મથી ૧૨ વર્ષની ઉમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક
વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિ:શુલ્ક પીવડાવવામાં આવશે કરવામાં આવશે જેમાં કુપોષિત/નબળા બાળકોને તથા
લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. તથા
કિશોરીઓ, ધાત્રીમાતા – ગર્ભીણીમાતા તથા વ્યંધત્વ નિવારણ માટે ખાસ પ્રકારની સમજણ તથા મેદસ્વિત (જાડાપણુ) -ડાયાબીટીસ, થાઇરોડ
માટે સારવાર સલાહ અને ઔષધ આપવામાં આવશે.જાહેર જનતા ને લાભ લેવા વિનંતી.