ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદ
ચેક પરત ફરવાના કેસમાં આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવી એક વર્ષની કેદની સજા તથા છ લાખનો દંડ ફટકાર્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી આ કેસની વિગતો મુજબ ચેક પરત ફરતાં ફરિયાદી આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં બીજા અધિક ચીફ જ્યુ.આરોપીને તક્સીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ રૂા. છ લાખનો દંડ જમા કરાવવા અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કાર્યવાહીમાં એડવોકેટ તરીકે હાજર રહ્યા હતા.