મોખાણાની ખેતીની જમીન ખોટા દસ્તાવેજ બનાવી વેચી મારવાના બનાવમાં નાસતા ફરતા આરોપીઓ કબ્જે

મોખાણાની ખેતીની જમીન ખોટા દસ્તાવેજ બનાવી વેચી મારવાના બનાવમાં છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તા આરોપીને પધ્ધર પોલીસે ઝડપી લીધો હતો.સૂત્રો પરથી મળતી માહિતી ગત તા. 9/2/25ના ફરિયાદી પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેની ખેતીની જમીન વર્ષ 2023ના આરોપીઓ ના નામ ધારણ કરનાર વ્યક્તિ તથા એ ખોટા આધારો અને ખોટા દસ્તાવેજોના આધારે વેચી ફરિયાદી તથા સાહેદો સાથે છેતરપિંડી કરી છે. આ બનાવમાં નાસતા ફરતા આરોપી ને પધ્ધર પોલીસે ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.