ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રીની ગાંધીધામ મુલાકાત – સેવાસેતુ કાર્યક્રમ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૨૬/૦૯/૨૦૨૬ના રોજ સવારે સંભિવત કચ્છના ગાંધીધામની મુલાકાતે પધારીને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. કચ્છના તમામ દૈૈૈૈનિક અખબાર તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિશ્રીઓ તેમજ એક્રેડિટેડ પત્રકારશ્રીઓને કાર્યક્રમનું મીડિયા કવરેજ કરવા માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ કાર્યક્રમના કવરેજ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખાસ નોંધ: આ ફોર્મ તા. ૨૫/૦૯/૨૦૨૬ના બપોરના ૧૨.૦૦ કલાક સુધીમાં ભરવાનું રહેશે.
સિક્યોરિટી પાસ તૈયાર થયા બાદ આપશ્રીને જાણ કરવામાં આવશે.
: નાયબ માહિતી નિયામક, ભુજ-કચ્છ