મંદરા તાલુકા વિસ્તારના નાના કપાયા GUJARAT POLICE ગામના બસ સ્ટેશનથી નદી બાજુ જતા રોડ પરથી માદક પદાર્થ ગાંજો

(૧) માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૮૭૧ ગ્રામ કિ.રૂ.૪૩,૫૫૦/-
(૨) મોબાઈલ નંગ- ૦૧ કિ.રૂ.૫૦૦૦/-
(3) રોકડા રૂપીયા ૩,૦૭૦/-
એમ કુલ્લે મુદામાલ કિ.રૂ.૫૧,૬૨૦/-
પકડાયેલ ઇસમના નામ-સરનામા
૧)આનંદકુમાર ફટકુ રાય, ઉવ. ૨૬, રહે. મુળ ગામ સરાયસાહો પોસ્ટ પરસા, તા.દરીયાપુર જી.સારન રાજ્ય બિહાર, હાલ. રહે, ક્ષેત્રપાલ નગર નાના કપાયા તા.મુંદરા-કચ્છ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
એસ.ઓ.જી.. ભુજના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.ડી.પરમાર, પી.કે ઝાલા તથા એ.એસ.આઇ, ચેતનસિંહ જાડેજા, રઝાકભાઈ સોતા, સિધ્ધરાજસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ ગોપાલભાઈ ગઢવી, ભાવેશભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ વાઘેલા તથા પો.કોન્સ દિનેશભાઈ ચૌધરી તથા એલ.આર.રવીન્દ્રભાઇ રાઠોડ તથા ડ્રા. એલ.આર. ડ્રા.પો.કોન્સ મીતેશ રાજગોરનાઓ દ્વારા કરવામાં આવેલ છે.