કેરા ગામ વરચે રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી નાના વાહન ચાલકો ભારે પરેશાન્

image

કેરા ગામ વરચે રોડ પર મોતનો ખાડો થોડા સમય પહેલા બનેલો રોડ ઓવરલોડ વાહનોથી અનેક જગ્યા એથી બેસી ગયો છે અને મસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી નાના વાહન ચાલકો ભારે પરેશાન થઈ ચૂક્યા છે બાય પાસ રોડ બનાવવાની વાત તો માત્ર કાગળ પરજ રહી ગઈ તેવું ગામ લોકો જણાવી રહ્યા છે જો આ ખાડાની મરામત જલ્દી નહીં કરાય તો અકસ્માત થવાની શક્યતા પણ સર્જાઈ શકે તેમ છે