ગેરકાયદેસ૨ નશીલા માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

image

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં થતી નશીલા માદક પદાર્થની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાનની પ્રવૃતીઓને નેસ્ત નાબુત કરતા ” SAY NO TO DRUGS ” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ-અંજાર નાઓ તરફથી જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.જે.રાઠોડ ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલીંગ કરવા જણાવેલ હોય દ૨મ્યાન ખાનગી બાતમી હકિકત આધારે જવાહરનગર, ચુડવા સીમ, તા.ગાંધીધામ ખાતેથી પંચો સાથે રેઇડ ક૨તા નિચે જણાવેલ ઇસમને માદક પદાર્થના જથ્થા સાથે પકડી પાડી તેના કબ્જામાં રહેલ માદક પદાર્થ એફ.એસ.એલ. અધિકારીશ્રી મારફતે પરીક્ષણ કરાવી તપાસ ક૨તા આ મળી આવેલ માદક પદાર્થ ગાંજો હોય જેનું વજન- ૦.૯૮૨ કિ.ગ્રા.હોય જે પંચો રૂબરૂ કબ્જે કરી હાજર મળી આવેલ आरोपीनी घरपऽऽ ऽरी तेना वि३६६ ” The Narcotics Drugs And Psychotropic Substances Act ” હેઠળ કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.