હવામાં હાહાકાર! ગુજ્જુ પાયલોટે લોહીલુહાણ થઈને 180 જીવ બચાવ્યા!
દુબઈથી ઈઝરાયલ જતી ફ્લાઈટ દુબઈની ફ્લાઈટમાં ઓમાની સહ-પાયલોટે ચાકુથી હુમલો કરી દીધો!
સ્મિત મચ્છરે નામનો ગુજ્જુ પાયલોટ લોહીલુહાણ થઈ ગયો, પણ હિંમત ન હારી. એકલા હાથે લડીને વિમાનને હાઈજેક થતું બચાવ્યું!
ઈઝરાયલે કહ્યું – આ જેહાદી હુમલો હતો. નેતન્યાહુએ તરત સુરક્ષા બેઠક બોલાવી.
આકાશમાં જો આ ગુજ્જુ ન હોત તો 180 યાત્રીની કહાની ખતમ હતી. સાચા હીરોને સલામ!