ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે મોટર સાઈકલ ચોરી ગુનાના આરોપીને પકડી પાડી મોટર સાયકલ રીકવર કરતી ભચાઉ પોલીસ

image

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા હે.પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ (ગાંધીધામ) નાઓ તરફથી જીલ્લામાં મિલ્કત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા તથા દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષડથી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ,ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર નાઓએ ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૬૦૯૪૫/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો અનડીટેક્ટ હોય જેથી આ ગુનો ડીટેકટ ક૨વા પોલીસ સ્ટાફને સુચના આપેલ હોય જે ગુના ડામે હ્યુમન રીસોર્સીસ આધારે તપાસ કરતા આ ગુના ડામેના આરોપી ઓમ રામતીર્થ વાઘેલા રહે. કલવાણા રોડ ચાડી પાડો માંડવી-કચ્છ વાળાને પકડી પાડી આરોપી પાસેથી ચોરી થયેલ GJ-12-H.C.2089 વાળુ મોટર સાયકલ રીકવર કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.