રાજકોટમાં મોટો નિર્ણય! પોલીસ કમિશનરનું જાહેરનામું – તારીખ 6 થી 20 ઓક્ટોબર સુધી ભીડ પર બ્રેક!

રાજકોટ પોલીસ કમિશનરનું મહત્વનું જાહેરનામું બહાર પડ્યું છે.

આ જાહેરનામા મુજબ, 6 થી 20 ઓક્ટોબર સુધી 4 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સાથે જ મંજૂરી વિના જાહેર સ્થળોએ સભા, રેલી કે સરઘસ યોજવા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે.