ગુજરાત પોલીસમાં માજી અગ્નિવીરોને સીધી ભરતીનો માર્ગ મોકળો!
માજી અગ્નિવીરોને ગુજરાત પોલીસની ભરતીમાં શારીરિક અને લેખિત પરીક્ષામાંથી મુક્તિ મળશે.
રાજ્ય સરકારે આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું.