માંડવીના ધ્રબુડી તીર્થસ્થાન પર સર્વપિતૃ અમાસે સાર્વત્રિક તર્પણ કાર્ય કરાવાયું

image

ભાદરવા વદ અમાસ આજે સર્વ પિતૃ અમાસ નિમિત્તે કચ્છના પ્રખ્યાત એવા ધ્રબુડી તીર્થસ્થાન પર સામૂહિક પિતૃ તર્પણ, પિંડદાન તેમજ પ્રેત બલી હવન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા
કચ્છના માંડવી તાલુકાના ધ્રબુડી તીર્થ સ્થાન પર ઠેર ઠેરથી લોકો પિતૃ તર્પણ કરી રહ્યા હતા અહીં સપ્ત ઋષિઓએ તપ કર્યો હોવાનું અને રામ ભગવાન પણ અહીં ફરતા ફરતા આવ્યા હતા નું ઉલ્લેખ શાસ્ત્રોમાં છે
બાઈટ : શાસ્ત્રી વિજય ભાઈ જોશી
પ્રસિદ્ધ કર્મકાંડી બ્રાહ્મણ

શ્રાધ પક્ષમાં પિતૃતિથિ અગિયારત હોય અથવા કોઈ કારણસર શ્રાદ્ધ ન થઈ શક્યું હોય તો સર્વપિતુ અમાસે શ્રાદ્ધ તર્પણ તથા પિંડદાન કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેમના આર્શીવાદ વર્ષે છે આ દિવસે પિતૃકાર્ય અવશ્ય કરવું જોઈએ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર ના પાઠ તીર્થ કે નદીના સંગમ સ્થળે સ્નાન તર્પણ અને પિંડદાન નું મહત્વ અપાયું છે
તો આ પ્રસંગે દશવિધ્યા ઉપાસક શ્રી આનંદ મારાજ અને સ્થાનિક અગ્રણી બ્રહ્મ દેવ હાજર રહ્યા હતા.