MISSION FUGITIVE ” હેઠળ છેલ્લા છ મહિનાથી શરીર સબંધી ગુના કામેના આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ ડોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓના માર્ગદર્શન अने सुयना आधारे हाते यासी रहेत विशेष अभियान”MISSION FUGITIVE” અંર્તગત પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાં ગુના કામેના નાસતા ફરતા આરોપી પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જે અન્વયે શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર નાઓની સુચના આધારે અંજાર પોલીસ સ્ટેશનના શરીર સબંધી ગુના ડામેના આરોપી બાબુ રામજી કોલી રહે, લુણવા તા.ભચાઉ વાળો જેઓએ સદર ગુના છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો હોઈ જે અન્વયે મજકુર આરોપી પકડવા પ્રયત્નસીલ હોઈ તે દરમ્યાન હ્યુમનસોર્સથી બાતમી હકીકત આધારે જાણવા મળેલ કે મજકુર આરોપીઓ અંજાર મધ્યે હોવાની હકિકત આધારે તાત્કાલીક એક પોલીસ ટીમ મોકલી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.