Skip to content
મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી ડી.બી.વાઘેલા સાહેબ તથા ઇ.પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામના નાઓએ જુગારની બદ્દી નેસ્ત નાબુદ થાય તે માટે સુચના આપેલ જેથી પોલીસ ઇન્સ.શ્રી બી.આર.પરમાર સાહેબ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઝરૂ રોડ ઉપર દબડા વાડી વિસ્તારમાં અજાણી વાડીમાં ખુલ્લામાં અમુક ઈસમો જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમે તેવી હકિક્ત આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા નીચે મુજબના આરોપીઓ પાસેથી રોકડા રૂ.૫૧,૬૪૦/૦૦ તથા મોબાઇલ નંગ-૧૧ કિ.રૂ.૨૫,૫૦૦/૦૦ તથા વાહન નંગ-૦૭ કિ.રૂ.૧,૨૦,૦૦૦/૦૦ તથા ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ એમ મળી કુલે કિ.રૂ. ૧,૯૭,૧૪૦/૦૦ નાં મુદામાલ સાથે જુગાર રમતા આરોપીઓને પકડી પાડી તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ (૧) હિતેશભાઇ જયરામભાઇ રાઠોડ ઉ.વ.૩૫ રહે.અજાણી વાડી દબડા વાડી વિસ્તાર તા.અંજાર (૨) જગદીશભાઇ નાનજીભાઇ પ્રજાપતી ઉ.વ.૫૦ રહે. પ્રજાપતી છાત્રાલય અંજાર (૩) પરષોત્તમભાઇ કરમશીભાઇ પ્રજપતી ઉ.વ.૫૭ રહે. પ્રજાપતી છાત્રાલય અંજાર (૪) જયંતીભાઇ મહાદેવભાઇ પ્રજાપતી ઉ.વ.૫૨ રહે. ગંગોત્રી સોસાયટી-૨ અંજાર (૫) અદ્રેમાન ઇસ્માઇલભાઇ ખલીફા ઉ.વ.૪૯ રહે.ખલીફા સોસાયટી અંજાર (૬) ઘનશ્યામભાઇ ભાણજીભાઇ પ્રજાપતી ઉ.વ.૪૦ રહે.રાઘવ સોસાયટી અંજાર (૭) પ્રેમકુમાર પુનમચંદ પુરોહિત ઉ.વ.૩૯ રહે.હંગામી આવાસ અંજાર (૮) ધીરજલાલ અમરશીભાઇ ટાંક ઉ.વ.૬૦ રહે.મ.નં-૧૨ પ્રજાપતી છાત્રાલય અંજાર (૯) નારણલાલ મોહનલાલ હિરાગર ઉ.વ.૨૮ રહે.મ.નં-૨૫ વિર ભગતસિંહ નગર અંજાર (૧૦) મહેશભાઇ દેવશીભાઇ પ્રજાપતી ઉ.વ.૩૩ રહે સ્વામી વિવેકાનંદ સોસાયટી અંજાર (૧૧) દેવેન્દ્રભાઇ પ્રાગજીભાઇ ચૌહાણ ઉ.વ.૪૨ રહે.મ.નં-૧૧૬ યોગેશ્વરનગર-૧ અંજાર (૧૨) કેતનભાઇ ભાણજીભાઇ પ્રજાપતી ઉ.વ.૨૯ રહે.હંગામી આવાસ પ્રજાપતી છાત્રાલય અંજાર