અનડિટેક્ટ મો.સા. ચોરીના ગુના કામે ચો૨ીમાં ગયેલ મો.સા. સાથે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ- કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજા૨ નાઓએ શ૨ી૨ સંબધી/મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા આરોપીઓ સત્વરે પકડી પાડવા જરૂ૨ી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.જે.રાઠોડ ગાંધીધામ એ- ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ચો૨ીમાં ગયેલ મો.સા. તથા આરોપી શોધવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે ગાંધીધામ એ ૧૧૯૯૩૦૦૬૨૬૧૩૦૨/૨૦૨૬ ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ-એ ગુ.૨.નં- બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો તા.૧૩/૧૦/૨૦૨૬ ના રોજ જાહે૨ થયેલ હોય જે ગુના કામે ચોરીમાં ગયેલ મો.સા. સાથે નીચે મુજબનો આરોપી ખોડીયા૨નગ૨ ગાંધીધામ મધ્યેથી ચો૨ીમાં ગયેલ મો.સા. સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.