ગુજરાત RTOના એકસાથે ૧૮૫ મોટર વાહન નિરીક્ષક અને ૧૭ ARTOની બદલી
અંજારના ARTO પ્રકાશ એમ. ચૌધરીની ડાંગ ખાતે બદલી, તેમના સ્થાને જામનગરના કૃણાલ કે. ઉપાધ્યાયની નિમણૂક
ભુજમાં ફરજરત RTO ઈન્સ્પેક્ટર નવદીપસિંહ આઈ. ઝાલાની જામનગર, રાહુલ બી. વ્યાસની વડોદરા, અંજલ આર. પટેલની અમદાવાદ, રવિ જે. પટેલની સુરેન્દ્રનગર, યુવરાજસિંહ પી. રાઠોડની રાજકોટ ખાતે બદલી
અંજાર કચેરીથી નવીન ડી. પટેલની ગુજરાત રોડ સેફ્ટી ઑથોરિટી, કચ્છ ખાતે બદલી. અહીં કાર્યરત હિતેન્દ્ર એ. ડાભીની થરાદ ખાતે બદલી
સુરતથી RTO ઈન્સ્પેક્ટર સાગર આર. બોદર, નડિયાદથી જ્ઞાનદીપસિંહ એમ. ઝાલા, કમિશનર કચેરીથી બિપીન એમ. પરમાર, વડોદરાથી નરેશ બી. પટેલ, આણંદથી કેતન ડી. પરમાર, બાવળાથી દીપક જી. નાડોદા, હિંમતનગરથી જોરાભાઈ એમ. દેસાઈ, સુરેન્દ્રનગરથી મનીષ આર. પરમારની ભુજમાં નિમણૂક
હિંમતનગરથી સિધ્ધાર્થ સી. પંચાલ, મહેસાણાથી મિલન એ. પટેલની અંજાર કચેરીમાં RTO ઈન્સ્પેક્ટર તરીકે નિમણૂક
ઓવરલોડ સામે કડક કાર્યવાહી કરનાર એન.આઈ. ઝાલા સહિતના ભુજના મોટાભાગના અધિકારીઓની વતનમાં બદલી