રણોત્સવ પહેલાં જ ધોરડોના શ્વેત રણમાં ખીલી ઉઠી કુદરતની સફેદ ચાદર!

image

ઓછા વરસાદે મીઠું જલ્દી પાક્યુ

આઠ વર્ષ બાદ ઓક્ટોબરમાં જ રણ બન્યું આકર્ષણનું કેન્દ્ર,

પ્રવાસીઓ માટે બનશે મનમોહક નજારો.

નવેમ્બરમાં શરૂ થનારા ૨૨મા રણોત્સવની તૈયારીઓ ચરમસીમાએ,

ડિસેમ્બરમાં જામશે અસલી રંગત!
રિપોર્ટ બાય અબ્બાસ પટણી