નખત્રાણાના અરલ થી ઝાલુ વચ્ચે થેલી ખોવાઈ – ઈમાનદાર વ્યક્તિને પરત કરવા અપીલ
નખત્રાણા તાલુકાના અરલ થી ઝાલુ માર્ગ વચ્ચે એક થેલી ખોવાઈ ગયેલ છે.
આ થેલીમાં પેન્ટ, શર્ટ અને એક અગત્યની રસી ઉર્ફ (ડોરી) છે. આ સામાન કિંમતી છે અને ખોવાઈ જવાથી ભારે મુશ્કેલી પડી રહી છે.
જો કોઈ પણ ભાઈને કે ઈમાનદાર વ્યક્તિને આ થેલી મળી હોય તો મહેરબાની કરીને માનવતાના નાતે પરત કરવા નમ્ર અપીલ છે.