કંડલાના દરિયા માં ડૂબી જતાં આદિપુરના આધેડનું મોત


આદિપુર ની જલારામ સોસાયટી માં રહેતા અને કંડલામાં અત્રિ મુવિંગ માં કામ કરતા 51 વર્ષીય ગણપત ધનજી વસાવા ગત સાંજે ડ્યુટી પર આવ્યા બાદ તે દરિયા માં ગરકાવ થતાં તેનું મોત નીપજ્યું છે. તેનો મૃતદેહ 12 નંબર ની બર્થ નજીક થી મળ્યો છે. હાલ પોલીસે મૃતદેહ પીએમ માટે મોકલાવી તપાસ હાથ ધારી છે.
