અંજાર-ગાળપાદર રોડ પરના રિસોર્ટ પાસેથી પિસ્તોલ સાથે આરોપી પકડાયો

અંજાર ગળપાદર હાઈવે રોડ ઉપર આવેલા એક રિસોર્ટમાં થી નાસતો ફરતો આરોપી ને પોલીસે ઇન્સ્ટોલ સાથે પકડી પાડ્‌યો હતો અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે લાંબા સમયથી નાસતો ફરતો આરોપી અંજાર ગળપાદર રોડ ઉપર આવેલા હોલીડે રિસોર્ટ છુપાયેલો છે તેવી બાતમી મળતા પોલીસે રિસોર્ટ માં જય ને નાસ્તા ફરતા આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે શક્તિસિંહ અનોપસિંહ જાડેજા રહે.નાની ખેડોઇ વાળો હાલ ગળપાદર-ને હથિયાર પીસ્ટલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ-૦૬ કિ.રૂ.૩૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧,૦૦૦/૦૦ મળી કુલ્લ રૂ.૧૧,૩૦૦/૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી લીધી હતીઆરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *