હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બેઠક યોજી;

હરિયાણાના મુખ્યમંત્રીશ્રી તેમના પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાતની બે દિવસની મુલાકાતે; આ દરમિયાન હેપનીંગ હરિયાણા 2.O ઈન્વેસ્ટ ઈન હરિયાણા, ઈન્વેસ્ટ ઈન ધ ફ્યુચર અંતર્ગત સુરત અને અમદાવાદ-ગાંધીનગરમાં બિઝનેસ લિડર્સ સાથે મિટીંગનું આયોજન.