છેલ્લા ૦૯ માસથી મો.સા. ચોરીના ગુના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસ

image

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ શરીર સંબધી/મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા આરોપીઓ સત્વરે પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેકટર શ્રી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ચોરીમાં ગયેલ મો.સા. તથા આરોપી શોધવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે (૧) ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ-એ ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૬૨૬૦૨૮૩/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) તથા (૨) ૧૧૯૯૩૦૦૬૨૬૦૨૮૪/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબના ગુના કામે પકડવાના બાકી આરોપીને પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.