ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ મંડળીના વર્ષ ૨૦૧૯ થી ચાલતા જમીન ના કબજા દાવા નિકાલ તથા કબજા પરત મડેલ
ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ મંડળી ના વર્ષ ૨૦૧૯ થી ચાલતા દાવા નિકાલ ને મંડળી ની જમીન અંગે નામદાર શ્રી ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૧૦ થી વધુ સિવિલ રાહે ચાલતા દાવા વાદી દ્વારા પરત લેવા હુકમ કરેલ ને જંગી તેમજ લૂણવા ગામે મંડળી ના સાંભસદો જમીન ના કબજા દાવા નિકાલ તથા કબજા પરત મડેલ
ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ મંડળી ના ભચાઉ તાલુકા ની જંગી તેમજ લૂણવા ગમે અલગ અલગ કુલ ૧૨ થી વધુ દાવા ખેડૂતો દ્વારા જેતે સમય તમામ ઠામ માં નામદાર શ્રી ગુજરાત હાઇ કોર્ટ મુકામે સિવિલ રાહે સ્પેશિયલ સિવિલ એપ.નંબ વર્ષ ૨૦૧૯ થી દાવાઓ જેતે સમય ના ખેડૂત દ્વારા પોતાની માલિકી હોવાનું જણાવી નામદાર શ્રી ગુજરાત હાઇકોર્ટ દ્વારા વચગાડા મનાઈ હુકમ ના અનુસંધાને ભચાઉ તાલુકા મંડળી ના ખેડૂત છેલ્લા ૭ વર્ષ થી વધુ સમય થી ખેતી થી વંચિત રહ્યા ને કાનૂની જંગ વર્ષ ૨૦૧૯ થી તારીખ ૦૮/૧૦/૨૦૨૬ સુધી ચાલેલ ને તે સમય ના મનાઈ હુકમ ના કારણે ખેડૂત દ્વારા મંડળી ના સભાસદો ને કાનૂની કાર્યવાહી થી પસાર થવું પડયું ને ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ મંડળી ના પ્રમુખ શ્રી દ્વારા કાનૂની લડાઈ ના અંતે નામદાર શ્રી ગુજરાત હાઇ કોર્ટ દ્વારા ઉપરોક્ત જણાવેલ તમામ દવાઓ પરત લેવા જણાવતા વાદી તરફે થી પરત લેવા માં આવેલ ને તમામ સર્વે નંબર ના ખેતી ના ઠામ માંથી મનાઈ હુકમ પૂર્ણ થાય નું જાહેર થયેલ ને હાલે ઉપરોક્ત જણાવેલ તમામ ઠામ ના મંડળી ના સભાસદો ને પરત પોતાની ખેતી ની જમીન મડેલ
આ કામે નામદાર શ્રી ગુજરાત હાઇ કોર્ટ સમક્ષ ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ મંડળી ના વકીલ શ્રી તરીકે અવિનાશભાઈ આર ઠક્કર તેમજ શિવાંગભાઈ એ ઠક્કર તરીકે હાજર રહેલ તેમજ સ્થાનિકે હરેશ એચ કાંઠેચા મુકેશ આર પરમાર, મહેન્દ્રસિંહ ડી જાડેજા રોહન એમ જાટાવાડિયા, મનોજ એન દાફડા, કુંદનભાઈ એચ શેખા, મીત જે ગઢવી હાજર રહેલા .