મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે પાટણ ખાતે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું…

મુખ્યમંત્રીશ્રીએ ઉદઘાટન બાદ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ ઉપલબ્ધ અદ્યતન સારવાર સુવિધાઓની જાણકારી મેળવી…
આરોગ્યપ્રદ જીવનશૈલી, સ્વચ્છતા, જળ સંચય અને પર્યાવરણ જતનથી ‘વિકસિત ભારત 2047’ના સ્વપ્નને સાકાર કરીએ : મુખ્યમંત્રીશ્રી