ભુજ તાલુકા ના ભારાપર માં રોજ ટ્રાફિક ની સમસ્યા

ભુજ તાલુકા ના ભારાપર માં રોજ ટ્રાફિક ની સમસ્યા થાય છે તો આજે એક ઈમરજન્સી 108 મીનીટો ફસાઈ હતી આવા સમયમાં એક એક સેકન્ડ કીમતી હોય છે ત્યારે મિનિટો સુધી 108 ફસાયેલી હોય તો તેની જવાબદારી કોની ઘણી જહેમત બાદ ગામના યુવાઓ દ્વારા 108 ને બીજી જગ્યા થી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો