8 નવેમ્બર 2026 ના રોજ કેરા ભાઈઓના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં યોજાશે ભવ્ય દીપોત્સવ

8 નવેમ્બર 2026 ના રોજ કેરા ભાઈઓના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં સાંજે 7 કલાકે હજારો દીવડા પ્રગટાવી ભવ્ય દીપોત્સવ નું આયોજન કરવામાં આવશે સાથે મંદિરને રંગ બે રંગી લાઈટો થી ડેકોરેશન સાથે રંગોળી થી ભવ્ય શણગાર કરાશે ભગવાન રામ જ્યારે વનવાસ થી આયોદય પરત ફરતા ઉજવણી કરાઈ એવોજ અહેસાસ અને ભક્તિના દર્શન થસે તો આ દર્શનનો લાભ લેવા તમામ હરિભક્તો ભાઈઓ બહેનો ને સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ કેરા તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે