અંજારમાં અગમ્ય કારણેસર યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
અંજારમાં કોઈ અગમ્ય કારણેસર એ ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત આણ્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી પોલીસ , શહેરના ભોલેનાથનગર સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગત તા.29/10ના બપોરે 2થી 4 વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાધો હતો. તેમને સારવાર માટે લવાતાં અંજાર સરકારી હોસ્પિટલના ડો. નેહા બલવાએ મૃત જાહેર કર્યા હતા. આ બનાવ પાછળનું કારણ જાણવા માટે પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ હાથ ધરી છે.