કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિ મહારાજની અપીલ

દિવાળીના તહેવારને લઈને કબરાઉ મોગલધામના મહંતની મહત્વની અપીલ
સનાતન ધર્મમાં ભાગલા પાડતી માન્યતાઓ દૂર કરવા અપીલ
‘ધોકા’ના દિવસોની માન્યતા ન રાખવા મહંત ચારણ ઋષિ મહારાજની અપીલ
પંચાંગ અને ઋષિઓના વચન મુજબ તહેવારો ઉજવવા અપીલ
એક જ દિવસે બે તહેવાર આવે તો સાથે ઉજવવાની અપીલ
ખોટી માન્યતાઓ છોડીને સાચા પંચાંગનું આચરણ કરવા સંદેશ