પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં વહીવટી ફેરફાર, 17 પોલીસ અધિકારીઓની બદલી

પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં વહીવટી ફેરફાર, 17 પોલીસ અધિકારીઓની બદલી
પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાએ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીનો હુકમ કર્યો
બદલી પામેલા અધિકારીઓમાં 8 પોલીસ ઇન્સ્પેક્ટર અને 9 સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ
પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી