દેશી દારૂની ભઠ્ઠીનો કેશ શોધી કાઢતી ભચાઉ પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી ચિરાગ કોરડીયાસાહેબ બોર્ડર રેન્જ,ભુજ-કચ્છ તથા મહે.પોલીસ અધિક્ષકસાહેબથી સાગર બાગમારસાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી સાગર સાંબડાસાહેબ ભચાઉં વિભાગ ભચાઉનાઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્ત-નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરથી નાઓની સુચના અન્વયે ભચાઉ પોલીસ સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હડીકત મળેલ કે દીનેશ ડાનજી રાંઘાર રહે.શીકરા વાળો શીકરા ગામના ભીલવાસમાં આવેલ પોતાના કબ્જાના ખુલ્લા વાડામાં દેશી દારૂની ભઠ્ઠી ગાળે છે. અને હાલે પ્રવુતી ચાલુમાં છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ ડરી પ્રોહીબીશનની ભઠ્ઠીની સફળ રેડ કરી દેશી દારૂની ભઠ્ઠી શોધી પ્રોહીબીશન ધારા તળે ગુનો રજીસ્ટર કરી ડાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે