પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર રાજ્યમાં નવી 2,900થી વધુ જગ્યાઓ પર પોલીસ ભરતી જાહેર.

image

બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000 જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000 જગ્યાઓ SRPF કોન્સ્ટેબલ: 841 જગ્યાઓ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક: 133 જગ્યાઓ. મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર: 26 જગ્યાઓ 26 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.