પાસા વોરંટ ઈસ્યુ કરતા પાસા તળે અટકાયત ક૨તી લોકલ કાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષડથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની ગેરડાયદેરાર પ્રવૃત્તિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને આવી પ્રવૃત્તિ ડરતા ઈસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા અને જરૂરી અટડાયતી પગલા લેવા સુચના આપેલ હોય. જે અન્વયે નીચે જણાવેલ પ્રોહી.ની પ્રવૃતિ કરતા આરોપી જે બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો નાના-મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી સંગ્રહ કરી હેરફેર કરવા રાબંધે તેમના વિરુધ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુનાઓ દાખલ થયેલ હોય જેથી તેના વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને પોલીસ અધિક્ષડથી દ્વારા સદરહુ પાસા દરખાસ્ત કલેડરરથી ડરચ્છ-ભુજ નાઓ તરફ મોકલી આપવામાં આવેલ. જે અન્વયે હે. ડલેટરથી Anil Ranavasiya સાહેબ કચ્છ ભુજ દ્વારા પાસા દરખાસ્ત મંજુર રાખી આરોપીની અટકાયત કરવા પાસા વોરંટ ઈશ્યુ ડરતા પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી.ની ટીમ દ્વારા નીચે જણાવેલ આરોપીની પાસા તળે અટડાયત કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે.