રાપર પોલીરા સ્ટેશાન દ્વારા ગેરકાયદેરાર કોમશીવલ દબાણ દૂર કરવાની રાફળ કામગીરી કરતી રાપર પોલીશ

image

હે.પોડીયા મહાનિરીક્ષડ થી ચિંયાગ કોરડિયા સાહેબ, યામદદી મેજ બુજ તથા પોલીસ અધિફલ્ડથી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તેમજ નાવબ પોલીસ અધિક્ષડથી સાગર આંબડા સાહેબ, બચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં શરડારી જમીન ઉપરના ગેડાટેનાર દબાણો પદાને અપારડાપડ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.જે અન્વતે રાપર પોલીસ સ્ટેશનના ઈ.પોલીયા ઈન્ટ પેડરર શ્રી વી.આર.પ્રજાપતિ સાહેબ નાઓના નેતૃત્વમાં રાપર-પ્રાગપર યોડની બાજુમાં ગામ રાપર તા રાપર છે ડ ખાતે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંવુડત ડિમોલેશન કાર્યવાહી હાઃ ધરવામાં આવી હતી,

આ કામગીરી દરમિયાન (૧) મહમદ અનુબભાઈ હરાનબાઈ જાતે મન્સૂરી વહે સપન તા.રાપ છ.કચ્છ વાળા દ્વારા મોજે સાપર થી પ્રાગપર જતા રોડની બાજુમાં સરડારી ટાવર્સના પડતર જમીન ઉપર મૈવડાવટેવાર રીતે મકાન બનાવી અંદાત કુલ ૨૫૦ ચોરસ મીટર (સ્કલ ચોરવા કૂટ) વિસ્તારમાં આવેલ ગેરડાયદેસર ડોમણિવા દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦/- (પંદર લાખ રૂવિતા) જેટલી થાય છે.