ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાંથી દેશીદારૂનો કેસ શોધી કાઢતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરત્ર કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાઠેબનાઓ તરફથી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ-અંજાર નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અનવ્યે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ આવી બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી આવી પ્રવૃતિ કરતા ઇસમો પર ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન ખાનગી રાઠે બાતમી હરીકત મળેલ કે અનવર બાવલા સોઢા રહે-મીઠીરોહર તા-ગાંધીધામ વાળો મીઠીરોહર સીમ ગેઈલ ઈન્ડીયા કંપની પાછળ જી.આઈ.ડી.સી. તળાવ પાસે બાવળની ઝાડીમાં ગેરકાયદેસર દેશીદારૂ બનાવી તેનુ વેચાણ કરે છે અને જે હાલે પ્રવૃતિ ચાલુ છે તેવી ચોક્કસ હકીકત આધારે રેઈડ કરી પ્રોઠી મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.