ગઈકાલે એક યુવતીની લાસ ગાંધીધામના કિડાણા ગામ ના તળાવ માંથી મળી હતી તે તળાવ માંથી આજે સવારે એક યુવકની લાશ મળી આવતા રહસ્યના તાણાવાણા સર્જાયા છે ગઈકાલે મળેલી લાશ ની ઓળખ થઈ છે જે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રેતી ગોમતી બેન જીવાભાઇ ઉમર વર્ષ 18 નામની યુવતી હોવાનું ખુલ્યુ હતું તો આજે સવારે તે તળાવમાં ફરી એક યુવકની લાશ મળી માત્ર 24 કલાક થી પણ ઓછા ગાળામાં એક જ તળાવ માંથી બેબી લાશો મળીએ ચિંતા સાથે રહસ્ય વધુ ઘેરો બનાવે છે